શોધખોળ કરો
1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડનો 48મો સ્થાપના દિવસ ઉજવાશે
01 ફેબ્રુઆરી 2024ના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડના 48માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ
1/5

તેને અનુરૂપ, ગાંધીનગર ખાતે પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર-પશ્ચિમ) ઉજવણીના ભાગ રૂપે શ્રેણીબદ્ધ કાર્યક્રમોને આગળ ધપાવી રહ્યું છે.
2/5

સમગ્ર પ્રદેશમાં મુખ્યાલય અને તેના એકમો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે દેશભક્તિ, પર્યાવરણ અને અન્ય સંબંધિત જાહેર મુદ્દાઓ માટેના રાષ્ટ્રીય ઉદ્દેશ્યો સાથે જોડાયેલા છે.
Published at : 24 Jan 2024 07:54 PM (IST)
આગળ જુઓ




















