દાહોદ: રાજ્યની 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે તમામ જિલ્લા પંચાયતો કબજે કરી છે. આ જિલ્લા પંચાયતો પૈકી દાહોદ જિલ્લા પંચાયત પર પણ ભાજપનો ભગવો લહેરાયો છે. દાહોદ જિલ્લા પંચાયતમાં ક્યા પક્ષના ક્યા ઉમેદવાર ચૂંટાયા છે અને તેમને કેટલા મત મળ્યા છે તેની વિગતો અહીં આપી છે.