શોધખોળ કરો
Rain Alert: રાજ્ય પરથી હજુ ખતરો ટળ્યો નથી, ત્રણ સિસ્ટમ સક્રિય છે, આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain Alert: ગુજરાત રાજ્યમાં આજે ત્રણ મોસમી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
Gujarat Weather Forecast: હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, ડીપ ડિપ્રેશન, ઓફશોર ટ્રફ અને મોનસૂન ટ્રફના કારણે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને કચ્છ વિસ્તારમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
1/6

Rain Alert: આજે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને રાજકોટમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ અલર્ટ જાહેર કરાયું છે.
2/6

ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.
Published at : 29 Aug 2024 03:26 PM (IST)
આગળ જુઓ





















