શોધખોળ કરો
Gujarat Weather: આગામી બે દિવસમાં ચોમાસું આગળ વધશે, દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ પડશે
Gujarat Rain: ચોમાસાની શરૂઆત થયાને 10 દિવસ વીતી ગયા છતાં, નવસારીમાં હજુ ચોમાસાનો પૂર્ણ પ્રભાવ જોવા મળ્યો નથી.

Rain Forecast: હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી બે દિવસમાં ચોમાસું આગળ વધી શકે છે.
1/5

ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ થવાને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
2/5

આજે અમદાવાદ, અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને વડોદરામાં વરસાદ થઈ શકે છે.
3/5

વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
4/5

પાટણ જિલ્લાના હારીજ અને સમી તાલુકામાં ગુરુવારે મિની વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો. ભારે પવન અને વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે.
5/5

અડિયા, કુકરાણા અને બોતરવાડ ગામોમાં સૌથી વધુ વરસાદ અને પવનની અસર થઈ. આંગણવાડીના પતરા ઉડ્યા અને ઘણા વૃક્ષો ધરાશાયી થયા.
Published at : 21 Jun 2024 08:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
