શોધખોળ કરો
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/6

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 16 જૂનથી ચોમાસું ધીમે-ધીમે આગળ વધશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 15 જૂનની આસપાસ ચોમાસું આવી જતું હોય છે. જો કે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઇ હોવાના કારણે હવે આ ચોમાસું 16મી સક્રિય થતાં 20 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે.
2/6

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલું નૈઋત્યનું ચોમાસું હવે સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે. પરેશ ગોસ્વામીના મતે, અરબી સાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાતમાં વરસાદ લાવવા માટે જવાબદાર છે.
Published at : 16 Jun 2025 05:08 PM (IST)
આગળ જુઓ





















