શોધખોળ કરો
Photos: ઉપરવાસમા ભારે વરસાદથી ધરોઇ ડેમ ફૂલ, જુઓ ડ્રૉનથી લેવાયેલી આકાશી તસવીરોમાં રમણીય તસવીરો.....
ધરોઇ ડેમમાંથી પાણીને સાબમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
તસવીર
1/10

DHAROI DAM: ગુજરાતમાં ચોમાસાની સિઝન પુરજોશમાં ચાલી રહી છે, વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થયો છે અને ઠેક ઠેકાણે વરસાદે કેર વર્તાવ્યો છે. આ વખતે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાય સ્થળોએ વરસાદ મન મુકીને વરસી રહ્યો છે.
2/10

આ બધાની વચ્ચે મહેસાણા નજીક આવેલો ધરોઇ ડેમ ફૂલ થઇ ગયો છે, ધરોઇ ડેમમાંથી પાણીને સાબમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
Published at : 02 Aug 2023 03:54 PM (IST)
આગળ જુઓ





















