શોધખોળ કરો
છેલ્લા 2 કલાકમાં રાજ્યના 31 તાલુકામાં વરસાદ તૂટી પડ્યો, ખેરગામમાં સૌથી વધુ 2.75 ઈંચ
Gujarat Rain Alert: આજે સવારે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.

Gujarat Weather: છેલ્લા બે કલાકમાં રાજ્યના 31 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જેમાં ખેરગામ તાલુકો મોખરે રહ્યો છે.
1/6

2 કલાકમાં ખેરગામમાં સૌથી વધુ 2.75 ઈંચ (પોણા ત્રણ ઈંચ) વરસાદ નોંધાયો.
2/6

2 કલાકમાં વલસાડમાં 2.25 ઈંચ (સવા બે ઈંચ) વરસાદ પડ્યો.
3/6

2 કલાકમાં ડોલવણમાં 1.25 ઈંચ (સવા એક ઈંચ) વરસાદ નોંધાયો.
4/6

2 કલાકમાં આહવા અને વઘઈમાં એક એક ઈંચ વરસાદ પડ્યો.
5/6

2 કલાકમાં ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો.
6/6

2 કલાકમાં ધરમપુર અને ઉમરગામમાં પણ એક એક ઈંચ વરસાદ પડ્યો.
Published at : 04 Aug 2024 04:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
