શોધખોળ કરો
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
પ્રતિકાત્મક તસવીર
1/7

અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુઘી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ છે. આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
2/7

રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારો માટે વોર્નિગ આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
Published at : 29 Jul 2024 01:42 PM (IST)
આગળ જુઓ




















