શોધખોળ કરો
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ અપડેટ
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈ ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મજુબ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ ગુજરાત પર હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. ઉત્તર દિશા તરફથી ફુંકાતા પવનને લીધે રાજ્યમાં લઘુતમ તાપમાન વધ્યુ છે.
2/6

જો કે આજથી 12 જુન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે 12થી 18 જુન વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
Published at : 09 Jun 2025 06:21 PM (IST)
આગળ જુઓ





















