શોધખોળ કરો
Tomorrow Weather: આવતીકાલે આ બે જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ યથાવત રહેશે; સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના, ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું.
Gujarat Weather Alert: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આવતીકાલે નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના પગલે આ બંને જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
1/5

દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે તેવી શક્યતા છે. આ સાથે જ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2/5

હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ એટલે કે, ૩ સપ્ટેમ્બરથી ૯ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
Published at : 03 Sep 2025 05:56 PM (IST)
આગળ જુઓ





















