શોધખોળ કરો
નવલી નવરાત્રિએ શેરી ગરબાની ગૂંજ, વડોદરામાં શેરી ગરબામાં પાર્ટી પ્લોટ જેવો જામ્યો માહોલ, જુઓ તસવીરો
શેરી ગરબાના રંગ
1/6

કોરોનાની મહામારી બાદ 2 વર્ષે ગરબા ઘૂમવાનો મોકો મળતાં ખેલૈયા ગરબાની મનમૂકીને મોજ માણી રહ્યાં છે.
2/6

વડોદરામાં ખેલૈયા ગરબાને તાનમાં એવા ગુલતાન થયા હતા કે, નોનસ્ટોપ ગરબે રમીને જમાવટ કરી
3/6

ભાવનગરમાં કૃષ્ણનગરમાં ખેલૈયાને ત્રીજી નવરાત્રિની રાત્રે પ્રાચીન ગરબા રમી માની આરાધના કરી.
4/6

દાહોદ ગૌશાળામાં મહિલાઓએ માથે ગરબો લઇને ગરબી ઘૂમીને પ્રાચીન ગરબાની યાદને તાજી કરી હતી. માથે મટકી લઇને પરંપરાગત વેશભૂષામાં ખેલૈયાઓએ કરી જમાવટ
5/6

માથે મટકી લઇને પરંપરાગત વેશભૂષામાં ખેલૈયાઓએ કરી જમાવટ
6/6

ગરબાના રંગ, સખીઓ સંગ
Published at : 10 Oct 2021 04:52 PM (IST)
આગળ જુઓ
Advertisement





















