શોધખોળ કરો
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ખાબકશે વરસાદ, જાણો લેટેસ્ટ એલર્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ખાબકશે વરસાદ, જાણો લેટેસ્ટ એલર્ટ
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
1/6

અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડે છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આજે પણ આગાહી કરવામાં આવી છે. આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
2/6

રાજ્યના હવામાન વિભાગે આજે 18 મેના પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 18 May 2025 02:12 PM (IST)
આગળ જુઓ





















