શોધખોળ કરો
Gujarat Rain: ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય: આવતીકાલે 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat rain forecast: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
Gujarat weather update: વિભાગના જણાવ્યા અનુસાર, એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના વિવિધ ભાગોમાં જોરદાર વરસાદ પડવાની શક્યતા છે.
1/5

Heavy rainfall Gujarat: આજે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/5

આવતીકાલે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
3/5

ગુજરાત થશે પાણી પાણી... કેમ કે, એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ ત્રણેય સિસ્ટમના એકસાથે સક્રિય થવાથી રાજ્યભરમાં વ્યાપક વરસાદની આશા છે.
4/5

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી ચાલુ ચોમાસા સીઝનનો 75 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
5/5

આગામી દિવસોમાં થનાર વરસાદથી આ આંકડો વધુ ઊંચો જવાની શક્યતા છે.
Published at : 23 Aug 2024 05:23 PM (IST)
આગળ જુઓ





















