શોધખોળ કરો
Photos: રાજ્યમાં કોરોનાની ગાઈડલાઈન સાથે ખૂલ્યા વોટરપાર્ક, લોકોએ લગાવી ભીડ
વોટરપાર્કમાં આવેલા લોકો
1/11

રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે ઉંચકાઈ રહ્યો છે. આ દરમિયાન આજથી રાજ્યમાં કોરોનાની ગાઈડલાઈન સાથે વોટરપાર્ક ખૂલ્યા છે.
2/11

મહેસાણાના સંકુઝ વોટર પાર્કમાં લોકો ગરમીથી છુટકારો મેળવવા ઉમટી પડ્યા હતા. વોટરપાર્ક ખુલતા જ લોકોએ ભીડ લગાવી હતી.
Published at : 14 Mar 2021 01:46 PM (IST)
આગળ જુઓ




















