શોધખોળ કરો

Aadhaar Card: આધાર કાર્ડ કેટલા પ્રકારના હોય છે, જાણો દરેક કાર્ડની ખાસ વિશેષતાઓ

Aadhaar Card Check Status: આધાર કાર્ડ સામાન્ય લોકો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. ઘણા સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં તેની જરૂરિયાત દિવસેને દિવસે વધી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
દેશના દરેક નાગરિક માટે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. તે 12 અંકોનો છે. શું તમે જાણો છો કે આધાર કાર્ડના કેટલા પ્રકાર છે? આધારમાં તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ફોટોગ્રાફ અને બાયોમેટ્રિક્સ સહિતની ઘણી અંગત માહિતી હોય છે. આધાર કાર્ડના 4 પ્રકાર છે. દરેક આધારમાં અલગ-અલગ સુવિધાઓ હોય છે. આ તમામ આધાર કાર્ડનો નંબર એક જ છે. આધારના પ્રકારો અને તેમની વિશેષતાઓ જુઓ.

2/6
આધાર પત્ર: આ આધાર કાર્ડ લોકોને UIDAI પોસ્ટ ઓફિસ દ્વારા મોકલવામાં આવે છે. તે સીલબંધ પરબિડીયામાં તમારા ઘરે પહોંચે છે. તેની અંદર જાડા રંગીન કાગળ પર તમારું નામ, સરનામું, ફોટો સહિતની ઘણી માહિતી લખેલી હોય છે. આ માટે કોઈ ફી ભરવાની જરૂર નથી. તેને સરળ આધાર કાર્ડ કહેવામાં આવે છે.

3/6
જો તમારું અસલ આધાર કાર્ડ ખોવાઈ જાય અથવા ક્ષતિગ્રસ્ત થઈ જાય, તો તમે નવું આધાર કાર્ડ મેળવી શકો છો. આ માટે તમે UIDAIની વેબસાઈટ પરથી 50 રૂપિયાની ફી સાથે ઓનલાઈન આધાર લેટર બદલવાનો ઓર્ડર આપી શકો છો.

4/6
eAadhaar: ઈ-આધાર અથવા ઈ-આધારનું ઈલેક્ટ્રોનિક સ્વરૂપ પાસવર્ડથી સુરક્ષિત છે. ઑફલાઇન વેરિફિકેશન માટે તેમાં સુરક્ષિત QR કોડ પણ છે. તેને રજિસ્ટર્ડ મોબાઇલનો ઉપયોગ કરીને UIDAIની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. દરેક આધાર નોંધણી અથવા અપડેટ તરત જ ઈ-આધાર જનરેટ કરે છે. જેને તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. આધારનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ પણ તમામ હેતુઓ માટે ભૌતિક નકલની જેમ માન્ય છે.

5/6
પીવીસી આધાર કાર્ડ: પીવીસી આધાર કાર્ડ કોમ્પેક્ટ સાઈઝનું આધાર કાર્ડ છે. તેનું કદ એટીએમ કાર્ડ અથવા ડેબિટ કાર્ટ જેવું જ છે. તેને પ્લાસ્ટિક આધાર કાર્ડ પણ કહેવામાં આવે છે. UIDAIને 50 રૂપિયા ચૂકવીને PVC આધાર કાર્ડ ઓનલાઈન બનાવી શકાય છે. આમાં તમારા ઘરનું સરનામું, ફોટો આધાર નંબર પણ લખેલ છે. તેમાં ફોટોગ્રાફ્સ સાથે વસ્તી વિષયક માહિતીનો પણ સમાવેશ થાય છે. તેઓ હળવા અને ટકાઉ હોય છે.

6/6
mAadhaar: mAadhaar આધાર એ મોબાઈલ આધારનો એક પ્રકાર છે. તેને મોબાઈલ એપની અંદર સુરક્ષિત રાખી શકાય છે. તમે આ એપને ગૂગલ પ્લેસ્ટોર પરથી ફ્રીમાં ઇન્સ્ટોલ કરી શકો છો. એપમાં એકવાર ભરીને આધાર નંબરની વિગતો સેવ કરવામાં આવી છે. ઈ-આધારની જેમ, m-આધાર પણ આધાર નોંધણી અથવા અપડેટ સાથે આપમેળે જનરેટ થાય છે. તે મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. તે UIDAI દ્વારા પણ જારી કરવામાં આવે છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન

Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં

મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો

'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Narmada News: રાજપીપળાની બેંકના પૂર્વ કેશ ઓફિસર પર 1.93 કરોડની ઠગાઈનો આરોપ
Mehsana News: વિજાપુરમાં બની ચોંકાવનારી ઘટના, ધો. 2ની આઠ વર્ષીય બાળકીને કોઈએ આપ્યું ઈન્જેક્શન
Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત

IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ

જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન

સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો

Embed widget