શોધખોળ કરો
Lok Sabha Elections 2024: શું AAP માટે કામ કરી ચૂક્યો છે ધ્રુવ રાઠી? સ્વાતિ માલીવાલનો મોટો દાવો- 'યુ-ટ્યુબર તો...'
Swati Maliwal on Dhruv Rathee: YouTuber ધ્રુવ રાઠી હરિયાણાના રોહતકનો રહેવાસી છે. તે હાલમાં તેની પત્ની સાથે જર્મનીમાં રહે છે અને સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર વીડિયો બનાવે છે.
સ્વાતિ માલીવાલ (ફોટોઃ abp live)
1/10

Swati Maliwal on Dhruv Rathee: YouTuber ધ્રુવ રાઠી હરિયાણાના રોહતકનો રહેવાસી છે. તે હાલમાં તેની પત્ની સાથે જર્મનીમાં રહે છે અને સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર વીડિયો બનાવે છે.
2/10

સ્વાતિ માલીવાલે જણાવ્યું કે જર્મનીમાં રહીને ધ્રુવ રાઠી ન્યૂઝ (ખાસ કરીને ભારત સંબંધિત બાબતો પર) પર વીડિયો બનાવે છે, તે આમ આદમી પાર્ટી (AAP)ના નેતૃત્વની નજીક છે અને તેણે પાર્ટી માટે વોલંટિયરિંગ રહી ચૂક્યો છે.
Published at : 03 Jun 2024 07:32 PM (IST)
આગળ જુઓ