શોધખોળ કરો
કુંભમાં લાખો શ્રધ્ધાળુઓએ લગાવેલી ડૂબકીથી હરિદ્વારમાં કોરોનાના ભયંકર રોગચાળાનો ખતરો, કોણે આપી ચેતવણી ?
મહામારીમાં મહાકુંભના આયોજનના ગંભીર પરિણામ
1/6

કોવિડની મહામારી વચ્ચે મહાકુંભમાં હરિદ્રારમાં થયેલું શાહી સ્નાન મોટો ખતરો ઉભો કરી શકે તેમ છે. 12થી 14 એપ્રિલ સુધીમાં 46 લાખ લોકો અને 31343 સંતોએ ડુબકી લગાવી હતી. આ ઘટના બાદ 1854 લોકો પોઝિટિવ આવ્યાં છે. જે ગુરૂવારે વધીને 2483 પર પહોંચી છે. હાલ અનેક સાધુ સંતો અને શ્રદ્ધાળું બીમાર છે.
2/6

રૂડકી વીવીના વૈજ્ઞાનિક અને નિષ્ણાતોએ શાહી સ્નાન કારણે અનેક ગણું સંક્રમણ ફેલાવાની આશંકા વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, કોરોના વાયરસ સૂકી સપાટી કરતા વધુ પાણીમાં એક્ટિવ રહે છે.
Published at : 16 Apr 2021 12:19 PM (IST)
આગળ જુઓ





















