શોધખોળ કરો

ગરમીની સિઝનમાં ખૂબ ખાઓ જાંબુ, ઓષધીય ગુણોથી છે ભરપૂર, જાણો શું થાય છે ફાયદો

જાંબુનાં ફાયદા

1/4
જાંબુ ખાવાથી અને જાંબુના પાન અને તેની છાલને ત્વચા પર લગાવવાથી અનેક ફાયદા થાય છે. જાંબુની છાલ લોહીને સાફ કરે છે. સાંધાના દુખાવાથી પણ રાહત આપે છે. જાંબુનો રસ ત્વચા પર લગાવવાથી પિમ્પલ્સ નથી થતાં જાંબુનો રસ આંખોની રોશનીને પણ વધારે છે.

2/4
દાંતની પીડામાં આરામ આપે છે. જાંબુના પાનની રાખ બનાવીને તેને દાંત અને પેઢાંમાં ખસવાથી તે મજબૂત બને છે. જાંબુના રસથી કોગળા કરવાતી પાયરિયાની સમસ્યા પણ ઠીક થઇ જાય છે.

3/4
કમળામાં પણ જાંબુ ઓષધનું કામ કરે છે. કમળામાં  જાંબુનો 10થી15 મિલી રસમાં 2 ચમચી મધ નાખીને  પીવાથી કમળામાંથી જલ્દી રિકવરી આવે છે. તેનાથી લોહીની કમી પણ દૂર થાય છે.

4/4
જાંબુ ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે. શુગરના દર્દીઓને જાંબુ લેવાથી ફાયદો થાય છે. કિડનીમાં સ્ટોન હોય તો પણ જાંબુ ઔષધનું કામ કરે છે. જાંબુના રસથી નાની સાઇઝની પથરી ગળી જાય છે પથરી માટે 10 મિલિગ્રામ જાંબુના રસમાં 250 ગ્રામ સિંધા નમક મિક્સ કરીને દિવસમાં 2થી3 વાર રોજ પીવાથી પથરી ટૂટીને પેશાબ દ્રારા નીકળી જાય છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક

રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 

ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ

રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha New District Controversy : બનાસકાંઠા વિભાજનને લઈ રાજકારણ ગરમાયું, ધાનેરા બંધBanaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યાAravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ

બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં

Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત

ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?

Embed widget