શોધખોળ કરો
Black Fungus: મોંથી પણ ફેલાઇ શકે છે બ્લેક ફંગસ, આ સાવધાની રાખવી જરૂરી
પ્રતીકાત્મક તસવીર
1/5

દેશમાં એક બાજુ લાાંબા સમય બાદ હવે કોવિડના કેસ ઘટી રહ્યાં છે. જો કે દેશમાં હવે બ્લેક ફંગસની બિમારી મ્યુકોરમાઇકોસિસે હાહાકાર મચાવ્યો છે. એક્સપર્ટના મત મુજબ જો તેનો શરૂઆતના સ્ટેજમાં જ યોગ્ય ઇલાજ કરવામાં આવે તો તેનાથી રિકવરી શક્ય છે.
2/5

એક્સપર્ટના મત મુજબ બ્લેક ફંગસ દરેક જગ્યાંએ હોઇ શકે છે. જમીન, સડેલું ખાવાનુ, વાતાવરણ, એર કન્ડિશનરના ડિપ પેનમાં સહિતની અનેક જગ્યાએ બ્લેક ફંગસ હોઇ શકે છે. દૂષિત હવા અથવા તેમાં રહેલો કણાન સંપર્કમાં આવવાથી વ્યક્તિ સંક્રમિત થઇ શકે છે. સ્કિન પર ઘા લાગવાથી પણ બ્લેક ફંગસ ઇન્ફેકશન થઇ શકે છે.
Published at : 24 May 2021 04:39 PM (IST)
આગળ જુઓ





















