શોધખોળ કરો
50 દિવસ બાદ ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચશે, એક-બે નહીં આટલા સ્ટેપ્સમાથી થશે પસાર, વાંચો....
ચંદ્રયાન-3નો ચંદ્ર સુધી પહોંચવાનો સમય વિવિધ તબક્કાઓ દ્વારા નક્કી કરવામાં આવશે, આ મહત્વકાંક્ષી મિશન મૂન એટલે કે ચંદ્રયાન-3ને ચંદ્ર પર પહોંચતા 45 થી 50 દિવસનો સમય લાગશે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/8

Chandrayaan-3: ભારતીય સ્પેસ એજન્સી ISROએ ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધુ છે અને હવે આજે 14 જુલાઇએ શુક્રવારે આને લૉન્ચ કરવાની તૈયારી છે. ચંદ્રયાન-3નો ચંદ્ર સુધી પહોંચવાનો સમય વિવિધ તબક્કાઓ દ્વારા નક્કી કરવામાં આવશે, આ મહત્વકાંક્ષી મિશન મૂન એટલે કે ચંદ્રયાન-3ને ચંદ્ર પર પહોંચતા 45 થી 50 દિવસનો સમય લાગશે.
2/8

11 જુલાઈ, 2023ના રોજ ISROએ ચંદ્રયાન-3ના પ્રક્ષેપણનું રિહર્સલ કર્યું. રિહર્સલ દરમિયાનનું વાતાવરણ વાસ્તવિક લૉન્ચિંગ જેવું જ હતું, ઉપરાંત કે રૉકેટ લૉન્ચ કરવામાં આવ્યું ન હતું. આ કવાયત એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે કે તમામ કેન્દ્રો તેમના કાર્યો અને તેમનો ક્રમ યાદ રાખે.
Published at : 14 Jul 2023 02:58 PM (IST)
આગળ જુઓ





















