શોધખોળ કરો
કોરોનાના ઇલાજમાં લીધી આ દવા તો શરીરમાં ઝડપથી ફેલાશે વાયરસ, જાણો એમ્સના ડાયરેક્ટરે શું આપી ચેતાવણી
ડો. રણદીપ ગુલેરિયા
1/5

કોરોના વાયરસની બીજી લહેરમાં ડેથ રેટ વધતાં ભયનો માહોલ ફેલાયો છે. આ સ્થિતિમાં લોકો આડેધડ સ્ટેરોયડનો ઓવરડોઝ લઇ રહ્યાં છે પરંતુ તે નુકસાનકારક છે.
2/5

દિલ્લી એમ્સના ડાયરેક્ટ રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, સિસ્ટમૈટિક સ્ટિરોઇડના ઓવરડોઝથી રોગીને નુકસાન થાય છે. જ્યારે સ્ટેરોઇડનો ઉપયોગ કોરોનાના પહેલા સ્ટેજમાં કરવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થાય છે. કોરોનાની શરૂઆતમાં જ જો સ્ટેરોઇડ આપવામાં આવે તો ફેફસાં પર ખૂબ જ ખરાબ અસર પડે છે.
Published at : 04 May 2021 01:03 PM (IST)
આગળ જુઓ





















