શોધખોળ કરો
કોરોનાની કઇ વેક્સિન લીધા બાદ યુવાવર્ગમાં હાર્ટ સંબંઘિત બીમારીમાં થયો વધારો, જાણો શું છે તેના લક્ષણો
પ્રતીકાત્મક તસવીર
1/7

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સિનેશન અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે.જો કે યૂએસમમાં વેક્સિનેટ લોકોમાં જોવા મળેલ કેટલીક સાઇડ ઇફેક્ટે ચિંતા વધારી છે. જી હાં, અમેરિકાની સીડીસીના રિપોર્ટ મુજબ કેટલાક યુવાનોમાં વેક્સિન બાદ હાર્ટમાં સોજો અને બળતરાની ફરિયાદ જોવા મળી.
2/7

વ્હાઇટ હાઉસમાં ટીમ બ્રીફિંગ દરમિયાન CDCના નિર્દેશક રોશેલ વાલેસ્કીએ કહ્યું કે, તેમણે કોવિડ-19ના વેક્સિન બાદ 300થી વધુ યુવકોમાં હાર્ટ ઇન્ફ્લેમેશનનો રિપોર્ટ મળ્યો છે. જો કે વેક્સિનેશનની તુલનામાં આ પ્રકારના મામલા ઓછા છે. જો કે યુવાવર્ગમાં આવા મામલા અપેક્ષાથી વધુ જોવા મળી રહ્યાં છે.
Published at : 23 Jun 2021 10:44 AM (IST)
આગળ જુઓ





















