શોધખોળ કરો
વારંવાર હાથમાં ના લગાવશો Sanitizer, વધારે પડતો યૂઝ આ રીતે કરી શકે છે નુકશાન, જાણો.....
Sanitizer
1/6

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણથી બચવા માટે તમને વારંવાર હાથ ધોવા અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. મોટાભાગના લોકો આવુ કરે છે, પરંતુ શું તમે જાણો છો સેનિટાઇઝરનો ઉપયોગ ખુબ સાચવીને કરવો જોઇએ. આનો વધુ પડતો ઉપયોગ કરવાથી સ્કિન-ચામડીને લગતી પરેશાનીઓ થઇ શકે છે. આજે અમે તમને સેનિટાઇઝરથી સ્કિન-ચામડી પર થતી અસર વિશે બતાવી રહ્યાં છીએ.
2/6

સેનિટાઇઝરમાં સું હોય છે? ..... જાણકારીનુ માનીએ તો સેનિટાઇઝરમાં ખુબ મોટા પ્રમાણમાં ઇથાઇલ, આલ્કોહૉલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહૉલ અને એન્ટી બેક્ટેરિયલ કેમિકલ હોય છે, જે આપણી ચામડી પરથી બેક્ટેરિયા અને વાયરસને ખતમ કરી દે છે. આ આપણને કેટલાય પ્રકારના વાયરસ અને બેક્ટેરિયાથી બચાવે છે.
Published at : 11 May 2021 02:19 PM (IST)
આગળ જુઓ





















