શોધખોળ કરો
એપ્રિલમાં ખતરનાક રીતે વકરશે કોરોના, આખા દેશમાં દર્દીઓની સંખ્યા વધીને પહોંચી જશે 25 લાખને પાર, જાણો કયા રિપોર્ટમાં થયો દાવો
કોરોના વેક્સિનેશન
1/7

નવી દિલ્હીઃ દેશમાં કોરાનાની બીજી ખતરનાક લહેર આવવાની વાત સામે આવી છે. ગુરુવારે સામે આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં કહેવાયુ છે કે કોરોના દેશમાં ફરી એકવાર પીક પર પહોંચી શકે છે. એપ્રિલના બીજા હાફમાં કોરોના ફરી એકવાર પોતાનુ ઘાતક રૂપ ધારણ કરી શકે છે, અને દેશમાં તબાહી મચાવી શકે છે. રિપોર્ટ પ્રમાણે કોરોનાની 100 દિવસની બીજી લહેર શરૂ થઇ ચૂકી છે. જે 15 ફેબ્રુઆરીથી શરૂ થઇ હતી, અને એપ્રિલના બીજા હાફમાં જીવલેણ બની શકે છે.
2/7

એસબીઆઇના રિપોર્ટમાં આગળ કહેવાયુ છે કે, 23 માર્ચ સુધીના સ્ટડી અને વલણો પ્રમાણે ભારતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા લગભગ 25 લાખ થઇ શકે છે.
Published at : 25 Mar 2021 03:58 PM (IST)
આગળ જુઓ





















