શોધખોળ કરો

Cyclone Tauktae: મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી

1/5
વાવાઝોડા તૌક્તેએ મુંબઈને પરેશાન કર્યું છે. વાવાઝોડાની અસર મહારાષ્ટમાં જોવા મળી હતી. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. 180 કિલોમીટર પ્રતિ કલાકથી પવન ફૂંકાઈ રહ્યો છે. રાત્રે આઠ વાગ્યે તૌક્તે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે.  મુંબઈ અને સુરત એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે.

2/5
મુંબઈમાં મસ્જિદ સ્ટેશન પાસે ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે સીએસટી-વડાલા વચ્ચે યૂપી/ડીએન હાર્બર લાઈન સેવાઓ બપોરે 1.20 વાગ્યાથી બંધ છે. ટ્રેનો મેનલાઈન, ટ્રાંસ હાર્બર લાઈન, બીએસયૂ(ઉરણ) લાઈન અને વડાલા-પનવેલ વચ્ચે હાર્બર લાઈન પર ચાલી રહી છે.

3/5
પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાવાઝોડાને લઈ વાતચીત કરી છે. વાવાઝોડા તૌક્તેની સ્થિતિને લઈ તેમણે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે.

4/5
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું વાવાઝોડાને લઈને મહારાષ્ટ્ર સરકાર છેલ્લા 3 દિવસથી સતર્ક છે. તમામ જિલ્લાઓને સતર્ક રહેવા આદેશ અપાયા છે. સતત વરસાદ થઈ રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે વાવાઝોડાના કારણે મુંબઈમાં બીકેસીના કોવિડ કેર સેન્ટરને બંધ કરી દેવામાં આવ્યું છે. 193 દર્દીઓ, જેમાં 73 દર્દી આઈસીયૂમાં હતા, અલગ-અલગ હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

5/5
મહારાષ્ટ્ર પાલઘરના જિલ્લાઅધિકારીએ કહ્યું વાવાઝોડાના કારણે ભારે પવન ફૂકાશે અને વરસાદ પણ થશે. જિલ્લામાં બપોરે 2 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી હાઈએલર્ટ છે. જે લોકો પાસે કાચા મકાનો છે તેઓ પાકા મકાનોમાં અથવા તો જિલ્લા પરિષદની શાળાઓમાં જતા રહે. ઘરથી બહાર ન નિકળો.  મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા

Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’

Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Vadodara News । વડોદરાના આજવાના નિમેટા રોડ પર સર્જાયો અકસ્માતBhavnagar News । ભાવનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત, વડવા વોશિંગ ઘાટમાં બે શખ્સોએ કરી તોડફોડJunagadh News । જૂનાગઢના વંથલીના રવની ગામે ડબલ મર્ડરથી મચી ગયો ચકચારAmreli News । અમરેલીના લીલીયામાં થયેલ લૂંટનો કેસ ગણતરીની કલાકોમાં ઉકેલાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Reliance Capital: હિન્દુજા ગ્રુપની થઈ રિલાયન્સ કેપિટલ, ઈરડાએ આપી મંજૂરી

Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત

જંક ફૂડથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો!, હાવર્ડ રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો

Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ

Embed widget