શોધખોળ કરો
DA Hike: ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે સારા સમાચાર, જાણો કેટલો થશે પગાર વધારો?
પ્રતિકાત્મક તસવીર
1/8

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરી 2022માં સારા સમાચાર મળી શકે છે. ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા (ડીએ વધારો)નો વધારો નિશ્ચિત માનવામાં આવે છે. એટલે કે કર્મચારીઓના પગારમાં ફરીથી બમ્પર વધારો થશે. ફિટમેન્ટ ફેક્ટરને લઈને કેન્દ્રીય કર્મચારીઓની માંગ પર કેન્દ્ર સરકાર નિર્ણય લઈ શકે છે.
2/8

જો કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થાય છે, તો તેમના મૂળ પગારમાં મોટો વધારો થઈ શકે છે. મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે હજુ નક્કી નથી. જોકે, ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના નવેમ્બરના ડેટા જાહેર કરવામાં આવ્યા છે.
Published at : 04 Feb 2022 07:43 AM (IST)
આગળ જુઓ





















