શોધખોળ કરો

'પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી', ક્યારે-ક્યારે ભારતના દુશ્મનોના હિમાયતી બન્યા ફારૂક અબ્દુલ્લા

નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર અને પીઓકેને લઈને પહેલા પણ ઘણી વખત નિવેદન આપી ચૂક્યા છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/7
Farooq Abdullah On PoK: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને લઈને નિવેદન આપ્યું છે. POKને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવેદન પર ફારુક અબ્દુલ્લાએ કહ્યું,
Farooq Abdullah On PoK: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને લઈને નિવેદન આપ્યું છે. POKને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવેદન પર ફારુક અબ્દુલ્લાએ કહ્યું, "જો રક્ષા મંત્રી કહે છે તો કરો, કારણ કે અમે કોને રોકવાના છીએ?" યાદ રહે કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી અને તેની પાસે પરમાણુ હથિયારો પણ છે.
2/7
નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર અને પીઓકેને લઈને પહેલા પણ ઘણી વખત નિવેદન આપી ચૂક્યા છે. આને લઈને ઘણો વિવાદ થયો છે.

3/7
ન્યૂઝ 18ના અહેવાલ મુજબ ફારુક અબ્દુલ્લાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વાતચીત દ્વારા મુદ્દાઓનું સમાધાન નહીં કરે તો કાશ્મીરમાં પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી જ હાલત થશે.

4/7
ફારુક અબ્દુલ્લાએ 2 ડિસેમ્બર 2018ના રોજ પીઓકેને લઈને વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. ઈન્ડિયા ટૂડેના એક અહેવાલ અનુસાર, તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનું છે અને પીઓકે પાકિસ્તાનનું છે.

5/7
ફારુક અબ્દુલ્લાએ 2018માં પણ પીઓકે પર ટિપ્પણી કરી હતી. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ 15 જાન્યુઆરી 2018ના રોજ તેમણે કહ્યું હતું કે અમે ક્યાં સુધી એમ કહેતા રહીશું કે PoK અમારું છે. POK પાકિસ્તાનનું છે અને જમ્મુ-કાશ્મીર ભારતનું છે. 70 વર્ષથી વધુ સમય વીતી ગયો, પરંતુ POK મળ્યું નથી.

6/7
હકીકતમાં, તાજેતરમાં જ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું છે કે ભારત પીઓકે પરનો પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં, પરંતુ બળ દ્વારા તેના પર કબજો કરવાની જરૂર નથી કારણ કે તેના લોકો કાશ્મીરમાં વિકાસ જોયા પછી પોતે તેનો (ભારત) ભાગ બનવા માંગશે.

7/7
5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારતે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget