શોધખોળ કરો
નવી કાર ખરીદનારાઓએ કેટલા દિવસમાં ફાસ્ટેગને કરાવવું પડશે અપડેટ? જાણો નવો નિયમ
Fastag Rules: નવી કાર ખરીદનારાઓ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવી કાર ખરીદ્યાના આટલા દિવસોની અંદર નવા વાહનનો રજિસ્ટ્રેશન નંબર અપડેટ કરાવવો પડશે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Fastag Rules: નવી કાર ખરીદનારાઓ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવી કાર ખરીદ્યાના આટલા દિવસોની અંદર નવા વાહનનો રજિસ્ટ્રેશન નંબર અપડેટ કરાવવો પડશે. જે પણ લોકો ફોર વ્હીલર્સ ખરીદે છે. તેની સાથે જ ફાસ્ટેગ પર અપડેટ કરવાનો રહેશે. કારણ કે આના વગર ટોલ ટેક્સ ડબલ ભરવો પડે છે.
2/6

ભારતમાં જો કોઈ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવાસ કરે છે. તો તેણે ટોલ ટેક્સ ભરવો પડશે. અગાઉ ટોલ સિસ્ટમ મેન્યુઅલ હતી. હવે તે ફાસ્ટેગ દ્વારા વસૂલવામાં આવે છે
Published at : 02 Aug 2024 02:56 PM (IST)
આગળ જુઓ





















