શોધખોળ કરો
Rain System: શું છે ડીપ ડીપ્રેશન ? જેનાથી વ્યક્ત કરવામાં આવે છે ભારે વરસાદની સંભાવના
છેલ્લા કેટલાક દિવસોમાં તમે એક શબ્દ સાંભળ્યો હશે, ડીપ ડિપ્રેશન. જેના કારણે ભારે વરસાદની પણ સંભાવના છે
એબીપી લાઇવ
1/6

Weather Update: દેશભરમાં ચોમાસુ ચાલી રહ્યું છે, ઉત્તરથી લઇને દક્ષિણ સુધીના રાજ્યોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ડીપ ડિપ્રેશનના કારણે સપ્ટેમ્બરમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ડીપ ડિપ્રેશન એટલે શું ? છેલ્લા કેટલાક દિવસોમાં તમે એક શબ્દ સાંભળ્યો હશે, ડીપ ડિપ્રેશન. જેના કારણે ભારે વરસાદની પણ સંભાવના છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ શું થઈ રહ્યું છે? જાણો અહીં...
2/6

વિશ્વના ઘણા ભાગોમાં સમયાંતરે વિવિધ પ્રકારના વાવાઝોડા આવે છે. આ વાવાઝોડાને લઈને વૈજ્ઞાનિક જગતમાં અનેક પ્રકારની પરિભાષાનો ઉપયોગ કરવામાં આવે છે.
Published at : 10 Sep 2024 02:23 PM (IST)
આગળ જુઓ





















