શોધખોળ કરો
મતદાન મથક પર તમને મત આપતા રોકવામાં આવે તો અહી કરો ફરિયાદ
Elections 2024: ચૂંટણી દરમિયાન અનેક પ્રકારની ઘટનાઓ જોવા મળે છે. દરમિયાન આવા ઘણા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે જેમાં મતદારોને તેમનો મત આપવાથી રોકવામાં આવ્યા છે. આવા પ્રસંગોએ તમે ફરિયાદ કરી શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/7

Elections 2024: ચૂંટણી દરમિયાન અનેક પ્રકારની ઘટનાઓ જોવા મળે છે. દરમિયાન આવા ઘણા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે જેમાં મતદારોને તેમનો મત આપવાથી રોકવામાં આવ્યા છે. આવા પ્રસંગોએ તમે ફરિયાદ કરી શકો છો. ચૂંટણી પંચે 18મી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે.
2/7

ચૂંટણી પંચ દ્વારા 16 માર્ચે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ વખતે ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. જેનો પ્રથમ તબક્કો 19મી એપ્રિલે અને છેલ્લો તબક્કો 1લી જૂને થશે.
Published at : 12 Apr 2024 06:36 PM (IST)
આગળ જુઓ




















