ગાજર અને બીટના જ્યુસને પીવાથી ધમનિયા સાફ થઇ જાય છે. બીટના રસથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બીટમાં નાઇટ્રેટ હોય છે. જે શરીરમાં જઇને નિટ્રિક ઓક્સાઇડ બનાવે છે. ધમનીયાના સાફ કરે છે. ગાજરમાં નાઇટ્રેટ હોયછે. જે બ્લડ ફ્લો ઓછો કરે છે. આ જ્યુસ વેસેલને ક્લિન કરે છે.
2/5
બ્રોકલી ફાઇબર અને , કોબીના જ્યુસમાં કેરોટોનાઇડસ હોય છે.સજે હાર્ટને હેલ્થી રાખે છે. આ જ્યુસ શરીરના હાનિકારક પદાર્થને બહાર કાઢે છે. તેમાં ફાઇબર વધુ માત્રામાં હોય છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારૂં રહે છે અને હાર્ટ પણ સ્વસ્થ રહે છે
3/5
કાકડી, ફુદીના અને સેલેરીનું જ્યુસ હાર્ટના દર્દી માટે ઓષધનું કામ કરે છે. કાકડીમાં સોલેબલ ફાઇબર હોય છે. જેનાથી ધમની સાફ રહે છે.તાજા ફુદીનાની પાન બ્લડ વેસેલને સંકોચાતી બચાવે છે. ફુદીનાથી હાઇ બ્લડ પ્રેશર પણ ઓછું થાય છે. તો સેલેરમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ જ્યુસ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ મદદ કરે છે.
4/5
ડાયટમાં ખાટા ફળોને અવશ્ય સામેલ કરવા જોઇએ. ડાયટમાં મૌસબી, સંતરા અને અંગુર જેવા ફળો અથવા તેનું જ્યુસ સામેલ કરો. આ ફળોમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે.જે ઇંફલામેશનને ઓછું કરે છે. જે બ્લડ ક્લોટને ઓછું કરે છે. તે વિટામિન સીથી ભરપૂર હોય છે અને હાર્ટ ડીસીઝનું જોખમ પણ ટાળે છે. તેનાથી ઇમ્યુનિટિ વધે છે.
5/5
લસણ, આદુ, લીંબુનો રસ મિક્સને પીવાથી ધમની સાફ થાય છે. આ જ્યુસ પીવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. આ જ્યુસને આપ ઘરે બનાવી શકો છો. આદુ, લસણને ક્રશ કરીને તેમાં પાણી નાખીને ઉકાળો. ઠંડુ પડ્યાં બાદ તેમાં લીંબુનો રસ ઉમેરો. આ જ્યુસ નેચરલ બ્લડ થીનરનું કામ કરે છે.