શોધખોળ કરો
અમરનાથ બાદ જમ્મુના ડોડા જિલ્લામાં ફાટ્યું વાદળ, કાટમાળમાં દબાયા અનેક ઘર અને વાહન, જુઓ તસવીરો
ડોડા જિલ્લામાં ફાટ્યું વાદળ
1/5

અમરનાથ ગુફામાં વાદળ ફાટવાથી સર્જાયેલી તબાહી હજુ અટકી નથી ત્યાં જ જમ્મુના ડોડા જિલ્લાના થથરીમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે.
2/5

આજે સવારે ચાર વાગે ગુંટી ફોરેસ્ટમાં વાદળ ફાટ્યું હતું. જો કે તેમાં કોઈ નુકસાન થયું નથી.
3/5

વાદળ ફાટવાના કારણે ઘણા વાહનો અને મકાનો કાટમાળમાં દટાયા છે. તંત્રએ સ્થળ પર પહોંચીને કામગીરી શરૂ કરી છે.
4/5

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે
5/5

અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યા બાદ સેનાએ પાણીની વ્યવસ્થા કરી હતી. તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Published at : 09 Jul 2022 09:54 AM (IST)
આગળ જુઓ
Advertisement





















