શોધખોળ કરો
ED Raid: છત્તીસગઢમાં ઈડીની રેડમાં મળ્યા આટલા કરોડ, જુઓ તસવીરો જોઈને આંખો થઈ જશે પહોળી
ED Raid: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે છત્તીસગઢમાં કેટલાક વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓના પરિસરમાં દરોડા પાડ્યાં છે. જેમાં મોટી સંખ્યામાં બિનહિસાબી સંપત્તિ પકડાઈ છે.
રેડમાં મળેલા રોકડા રૂપિયા
1/6

વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓના પરિસરમાં દરોડા દરમિયાન રૂ. 4 કરોડ રોકડ રિકવર કર્યા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
2/6

આ ઉપરાંત ઈડીની રેડ દરમિયાન બિનહિસાબી દાગીના અને સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
3/6

કેટલાક વરિષ્ઠ IAS અધિકારીઓના પરિસરમાંથી ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
4/6

રેઈડ દરમિયાન મળેલા રોકડા, ઘરેણા જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
5/6

છત્તીસગઢમાં આ વખતે EDએ દુર્ગ, રાયપુર, રાયગઢ અને મહાસમુંદ સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે.
6/6

EDએ CRPF પાસે વધારાની ફોર્સ માંગી છે. બુધવારે ઇડી વધુ મોટી કાર્યવાહી કરશે તેમ માનવામાં આવે છે.
Published at : 12 Oct 2022 11:10 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
