શોધખોળ કરો
In Photos: તુર્કીમાં ભૂકંપ બાદ મિશન ઓપરેશન દોસ્ત પૂરું કરીને ભારતીય સેનાની મેડિકલ ટીમ ફરી પરત
ઓપરેશન દોસ્ત અંતર્ગત તુર્કીમાં તૈનાત ભારતીય સેનાની મેડિકલ ટીમ ભારત પહોંચી છે. (Photo : ANI)
ભારતીય સેના
1/7
![. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે,](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે, "99-સભ્યોની સ્વ-નિર્ભર ટીમે સફળતાપૂર્વક ઇસ્કેન્ડરુન, હાટે ખાતે સંપૂર્ણ સજ્જ 30 બેડની ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરી અને તેનું સંચાલન કર્યું."
2/7
![ભારતના 'ઓપરેશન દોસ્ત' હેઠળ, NDRFના 151 જવાનો અને ડોગ સ્ક્વોડની ત્રણ ટીમોએ તુર્કીમાં વિગતવાર શોધ અને બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ભારતના 'ઓપરેશન દોસ્ત' હેઠળ, NDRFના 151 જવાનો અને ડોગ સ્ક્વોડની ત્રણ ટીમોએ તુર્કીમાં વિગતવાર શોધ અને બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો
3/7
![NDRFની ટીમોએ નૂરદગી અને અંતક્યામાં 35 સ્થળોએ પીડિતોને મદદ કરી અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
NDRFની ટીમોએ નૂરદગી અને અંતક્યામાં 35 સ્થળોએ પીડિતોને મદદ કરી અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા.
4/7
![150 લોકોની વિશેષ પ્રશિક્ષિત અને આત્મનિર્ભર NDRF ટીમ ડોગ સ્ક્વોડ, વિશેષ વાહનો અને અન્ય પુરવઠો સાથે તુર્કી પહોંચી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
150 લોકોની વિશેષ પ્રશિક્ષિત અને આત્મનિર્ભર NDRF ટીમ ડોગ સ્ક્વોડ, વિશેષ વાહનો અને અન્ય પુરવઠો સાથે તુર્કી પહોંચી હતી.
5/7
![લગભગ 135 ટન વજનનું વિશેષ સાધન અને રાહત સામગ્રી તુર્કીને પહોંચાડવામાં આવી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
લગભગ 135 ટન વજનનું વિશેષ સાધન અને રાહત સામગ્રી તુર્કીને પહોંચાડવામાં આવી હતી.
6/7
![પોર્ટેબલ ECG મશીનો, પેશન્ટ મોનિટર અને અન્ય આવશ્યક તબીબી સુવિધાઓ સહિત ઇમરજન્સી દવાઓ અને સાધનો સીરિયા મોકલવામાં આવ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પોર્ટેબલ ECG મશીનો, પેશન્ટ મોનિટર અને અન્ય આવશ્યક તબીબી સુવિધાઓ સહિત ઇમરજન્સી દવાઓ અને સાધનો સીરિયા મોકલવામાં આવ્યા હતા.
7/7
![એનડીઆરએફની ટીમોએ ગાઝિયાંટેપમાં બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો જ્યારે તબીબી ટીમોએ ઈસ્કેન્ડરનમાં ક્ષેત્રીય હોસ્પિટલો સ્થાપી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એનડીઆરએફની ટીમોએ ગાઝિયાંટેપમાં બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો જ્યારે તબીબી ટીમોએ ઈસ્કેન્ડરનમાં ક્ષેત્રીય હોસ્પિટલો સ્થાપી હતી.
Published at : 20 Feb 2023 01:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)