શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PHOTOS: આફતનો વરસાદ! દિલ્હી-મુંબઈમાં જળબંબાકાર, હિમાચલમાં ભૂસ્ખલન, જુઓ તસવીરોમાં સ્થિતિ
IN PICS: ભારતના કેટલાક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે. આ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં વરસાદ એક આફત બની ગયો છે.
![IN PICS: ભારતના કેટલાક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે. આ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં વરસાદ એક આફત બની ગયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/ce11616b190deb9a45ff2e78ec7a40c4168782751665775_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિલ્હી-મુંબઈમાં જળબંબાકાર, હિમાચલમાં ભૂસ્ખલન
1/6
![કેટલાક રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ભૂસ્ખલન થયું છે તો ક્યાંક વાદળ ફાટવાની ઘટના પણ બની છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/f3ccdd27d2000e3f9255a7e3e2c488008ab73.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલાક રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ભૂસ્ખલન થયું છે તો ક્યાંક વાદળ ફાટવાની ઘટના પણ બની છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
2/6
![હિમાચલ પ્રદેશમાં વરસાદ આફત બનીને આવ્યો છે. રાજ્યમાં ભૂસ્ખલનની સાથે વાદળ ફાટવાની માહિતી પણ સામે આવી છે. જેના કારણે ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/156005c5baf40ff51a327f1c34f2975b1ab55.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિમાચલ પ્રદેશમાં વરસાદ આફત બનીને આવ્યો છે. રાજ્યમાં ભૂસ્ખલનની સાથે વાદળ ફાટવાની માહિતી પણ સામે આવી છે. જેના કારણે ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.
3/6
![આ ચોમાસાના વરસાદે ઉત્તરાખંડમાં લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે. વરસાદને કારણે ઘણી નદીઓમાં ઉછાળો આવ્યો છે. હવામાન વિભાગે રાજ્ય માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/799bad5a3b514f096e69bbc4a7896cd97970a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ચોમાસાના વરસાદે ઉત્તરાખંડમાં લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે. વરસાદને કારણે ઘણી નદીઓમાં ઉછાળો આવ્યો છે. હવામાન વિભાગે રાજ્ય માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
4/6
![દિલ્હીમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. વરસાદ દરમિયાન દિલ્હી રેલવે સ્ટેશન પર વીજ કરંટ લાગવાથી એક મહિલાનું મોત થયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/d0096ec6c83575373e3a21d129ff8fefa844a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિલ્હીમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. વરસાદ દરમિયાન દિલ્હી રેલવે સ્ટેશન પર વીજ કરંટ લાગવાથી એક મહિલાનું મોત થયું હતું.
5/6
![ભારે વરસાદને કારણે ચંદીગઢ-મનાલી હાઈવે પર પણ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે લોકોને ભારે જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/032b2cc936860b03048302d991c3498fd5e81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારે વરસાદને કારણે ચંદીગઢ-મનાલી હાઈવે પર પણ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે લોકોને ભારે જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
6/6
![મુંબઈમાં પણ ચોમાસાએ દસ્તક આપી છે. અહીં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/18e2999891374a475d0687ca9f989d83e8834.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈમાં પણ ચોમાસાએ દસ્તક આપી છે. અહીં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
Published at : 27 Jun 2023 06:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)