શોધખોળ કરો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પુડુચેરીની મુલાકાત, જુઓ Photos
Amit Shah Puducherry Visit
1/4

પુડુચેરીના સીએમ અને એલજી સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાને ભરતિયાર સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી
2/4

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને પોંડિચેરીના ઉપરાજ્યપાલે શ્રી અરબિંદોની 150મી જન્મજયંતિ નિમિત્તે દીપ પ્રાગટ્ય કર્યું હતું. (Image: PIB in Tamil Nadu)
3/4

પુડ્ડુચેરીના અરબિંદો આશ્રમ ખાતે પુડુચેરીના ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રી એન રંગાસ્વામી સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન.(Image: Twitter/Dr Tamilisai Soundararajan)
4/4

ગૃહમંત્રી અમિત શાહે પુડુચેરીમાં ભરતિયાર મેમોરિયલની મુલાકાત લીધી.(Image: Twitter/Dr Tamilisai Soundararajan)
Published at : 24 Apr 2022 05:08 PM (IST)
આગળ જુઓ
Advertisement





















