શોધખોળ કરો
India's Most Polluted City: આ છે ભારતના સૌથી પ્રદૂષિત શહેરો, યુપી અને બિહાર છે સૌથી આગળ, પંજાબનું એક શહેર પણ સામેલ
Polluted City: ભારતમાં ઘણા એવા શહેરો છે જ્યાં હવાની ગુણવત્તા સૂચકાંક ખૂબ જ ખરાબ છે. અહીંની હવામાં ઘણું પ્રદૂષણ જોવા મળે છે. અહીંના લોકોમાં અનેક પ્રકારની બીમારીઓ થવાની પણ સંભાવના છે. આવો જાણીએ આ યાદી.
પ્રતિકાત્મક તસવીર
1/8

પટનાઃ બિહારની રાજધાની પટના પણ સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ છે. તમે શહેરના ઘણા ખૂણે કચરો જોઈ શકો છો. આ શહેરમાં સાંજે 95.5PMથી વધુ વાયુ પ્રદૂષણ નોંધાયું હતું.
2/8

ગાઝિયાબાદઃ દિલ્હીની નજીક આવેલું ગાઝિયાબાદ ભારતના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર, આ શહેરનું AQI સ્તર 354 કરતાં વધુ હતું. અહીં રહેતા લોકોમાં પણ અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે.
Published at : 26 Jan 2023 06:27 AM (IST)
આગળ જુઓ




















