શોધખોળ કરો
જો આ કામ નહી કરો તો ટ્રેન મોડી પડશે તો પણ નહી મળે રિફંડ
Train Late Refund: તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. અને જો તમારી ટ્રેન લેટ છે જેના કારણે તમે તેમાં મુસાફરી કરી શકતા નથી. તો આવી સ્થિતિમાં તમે રેલવે તરફથી રિફંડ મેળવવા માટે હકદાર છો.
પ્રતિકાત્મક તસવીર
1/7

Train Late Refund: તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. અને જો તમારી ટ્રેન લેટ છે જેના કારણે તમે તેમાં મુસાફરી કરી શકતા નથી. તો આવી સ્થિતિમાં તમે રેલવે તરફથી રિફંડ મેળવવા માટે હકદાર છો.
2/7

પરંતુ ભારતીય રેલ્વેમાં એવું જોવામાં આવ્યું છે કે સામાન્ય રીતે ટ્રેનો ખૂબ મોડી પડે છે. આવી સ્થિતિમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
Published at : 24 May 2024 04:36 PM (IST)
આગળ જુઓ