શોધખોળ કરો
IRCTC Package 2022: IRCTC લાવ્યુ છે માં વૈષ્ણો દેવીના દર્શન માટે શાનદાર પેકેજ, દિલ્હીથી શરૂ થયેલા સફરમાં મળે આ સુવિધાઓ.............
IRCTC એકવાર ફરીથી વૈષ્ણો દેવીના દર્શ માટે બેસ્ટ પેકેજ લઇને આવ્યુ છે. આ પેકેજ માત્ર 3 રાત અને 4 દિવસનુ હશે, જે દિલ્હીથી શરૂ થશે.
ફાઇલ તસવીર
1/6

IRCTC એકવાર ફરીથી વૈષ્ણો દેવીના દર્શ માટે બેસ્ટ પેકેજ લઇને આવ્યુ છે. આ પેકેજ માત્ર 3 રાત અને 4 દિવસનુ હશે, જે દિલ્હીથી શરૂ થશે.
2/6

IRCTC Tour Package: જમ્મૂના માં વૈષ્ણો દેવી ધામ (Vaishno Devi Dham) માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખુબ પ્રસિદ્ધ છે. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માંના આશીર્વાદ લેવા આવે છે. વળી, જો તમે પણ માંના દર્શન કરવા ઇચ્છો છો, તો IRCTC એકવાર ફરીથી બેસ્ટ મોકો લઇને આવ્યુ છે. આઇઆરસીટીસીના આ પેકેજમાં તમે એકદમ ઓછા ખર્ચે માતાના દરબારમાં માથુ ટેકવી શકો છો. જાણો આ ટૂરે પેકેજની પુરેપુરી ડિટેલ્સ.............
Published at : 03 Aug 2022 12:20 PM (IST)
આગળ જુઓ





















