શોધખોળ કરો
'પહેલા ટ્રાવેલ એન્જટે વેચી, પછી ચામડાના પટ્ટાથી ફટકારી, રૂમમાં...', ખાડી દેશોમાં આ રીતે થાય છે મહિલાઓને ટૉર્ચર
પીડિતાએ રાજ્યસભાના સભ્ય સંત બલબીર સિંહનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જો તેમણે સમયસર મદદ ના કરી હોત તો આરબ દેશમાંથી તેમનું પરત આવવું મુશ્કેલ હતું
એબીપી લાઇવ
1/8

Crime News: પીડિતાનો આરોપ છે કે વિદેશ જવાનો તેનો નિર્ણય સંકટ બની ગયો. વેચાયા બાદ તેને યોગ્ય ખોરાક પણ આપવામાં આવ્યો ના હતો. જ્યારે તે બીમાર પડી ત્યારે કોઈએ તેની સારવાર પણ કરી ના હતી. પીડિતાએ રાજ્યસભાના સભ્ય સંત બલબીર સિંહનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જો તેમણે સમયસર મદદ ના કરી હોત તો આરબ દેશમાંથી તેમનું પરત આવવું મુશ્કેલ હતું, જ્યારે સંત બલબીર સિંહ સીચેવાલે પંજાબના લોકોને અપીલ કરી હતી કે તેઓ કોઈ પણ એજન્ટ પર વિશ્વાસ ન કરે કારણ કે ટ્રાવેલ એજન્ટોએ મોટી સંખ્યામાં લોકો સાથે છેતરપિંડી કરી છે .
2/8

ખાડી દેશોમાં ફસાયેલી એક ભારતીય મહિલા પર ભારે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. ત્યાં તેને દરરોજ ચામડાના પટ્ટા વડે ગંભીર રીતે મારવામાં આવતો હતો. ત્યારબાદ ઘરનું કામ કર્યા બાદ તેઓને રૂમમાં બંધ કરી દીધા હતા.
Published at : 09 Jul 2024 12:56 PM (IST)
આગળ જુઓ





















