શોધખોળ કરો

Lalbaugcha Raja: મુંબઈના પ્રખ્યાત 'લાલબાગ કે રાજા'એ લોકોને આપ્યાં દર્શન, જુઓ ભવ્ય તસવીરો

ગણેશ ચતુર્થી પહેલા સોમવારે મુંબઈમાં લાલબાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી હતી. લાલબાગના રાજાની પ્રથમ ઝલક મળતા ભગવાન ગણેશના ભક્તો ઉત્સાહથી ઉમટી પડ્યા હતા.

લાલબાગ ચા રાજા

1/8
મુંબઈના સૌથી પ્રખ્યાત 'લાલબાગના રાજા'એ સામાન્ય લોકોને દર્શન આપ્યા. ગયા વર્ષે કોરોનાને કારણે માત્ર ઓનલાઈન દર્શનની મંજૂરી આપવામાં આવી હતી.

2/8
ગણેશ ચતુર્થી પહેલા સોમવારે મુંબઈમાં લાલબાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી હતી. લાલબાગના રાજાની પ્રથમ ઝલક મળતા ભગવાન ગણેશના ભક્તો ઉત્સાહથી ઉમટી પડ્યા હતા.
ગણેશ ચતુર્થી પહેલા સોમવારે મુંબઈમાં લાલબાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી હતી. લાલબાગના રાજાની પ્રથમ ઝલક મળતા ભગવાન ગણેશના ભક્તો ઉત્સાહથી ઉમટી પડ્યા હતા.
3/8
લાલબાગના રાજા ભગવાન ગણેશના અદભુત સ્વરૂપના દર્શનની સાથે ભક્તોએ પણ પોતાના મોબાઈલ ફોનમાંથી ફોટા પડાવવાનું શરૂ કરી દીધું હતું.

4/8
આ વર્ષે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે કારણ કે રાજ્ય સરકારે તમામ કોરોના નિયંત્રણો પાછા ખેંચી લીધા છે. તે જ સમયે, આ વર્ષે ગણેશ મંડળોને શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે.

5/8
31મી ઓગસ્ટે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને તેના માટે મુંબઈ સહિત તમામ ગણેશ મંડળોએ ખાસ તૈયારીઓ કરી છે. મુંબઈના લાલબાગના રાજા નવસાલા પવન બાપ્પા તરીકે ઓળખાય છે.

6/8
દર વર્ષે હજારો લોકો લાલબાગચાની મુલાકાતે આવે છે. આજે સોમવારે સાંજે 7 કલાકે લાલબાગ કે રાજાની પ્રથમ ઝલક જાહેર કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણેશ ભક્તોએ ગણપતિ બાપ્પા મોર્યાના નારા લગાવીને ગણેશજીનું સ્વાગત કર્યું હતું.

7/8
લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે આ વર્ષે તેમની થીમ અયોધ્યા રામ મંદિર પર રાખી છે. જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ પંડાલની સજાવટને આકાર આપ્યો છે.

8/8
ગણપતિની મૂર્તિ પરથી પડદો ઉઠાવીને લાલબાગચા રાજાના દર્શન કરાવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ-નગારા અને શરણાઈના સૂર સાથે લાલબાગચા રાજા ગણપતિની મૂર્તિ પરથી પડદો ઉઠાવવામાં આવ્યો હતો.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Embed widget