શોધખોળ કરો
In Pics: મહાશિવરાત્રિ પર 11 લાખ 78 હજાર દીવાઓએ પ્રકાશિત થયું ઉજ્જૈન, અયોધ્યાનો તૂટ્યો રેકોર્ડ
મહાશિવરાત્રિ પર 11 લાખ 78 હજાર દીવાઓએ પ્રકાશિત થયું ઉજ્જૈન
1/6

ધાર્મિક નગરી ઉજ્જૈનમાં 1178000 દીવા લગાવીને અયોધ્યાનો રેકોર્ડ તોડ્યો છે. ઉજ્જૈનનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. વર્લ્ડ રેકોર્ડ ટીમે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પ્રમાણપત્ર આપ્યું છે.
2/6

ઉજ્જૈનમાં મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મહાકાલેશ્વર મંદિર સહિત અન્ય ધાર્મિક સ્થળો પર દીવા લગાવવામાં આવ્યા હતા. આ સિવાય શિપ્રા નદીના તમામ કિનારે 1178000 દીવા લગાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
Published at : 02 Mar 2022 08:31 AM (IST)
આગળ જુઓ





















