શોધખોળ કરો

Monsoon: પાણી-પાણી થયો દેશ ! તસવીરોમાં જુઓ ભારે વરસાદથી મચેલી તબાહીના દ્રશ્યો

Monsoon Update 2023: હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આઠ રાજ્યો એવા છે જ્યાં પૂરની મોસમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.

દેશમાં વરસાદથી હાહાકાર

1/8
દેશના 8 રાજ્યોમાં વરસાદને કારણે આ સમયે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ રાજ્યોના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

2/8
આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ, કેરળ, ગોવા-કર્ણાટક અને નાગાલેન્ડના નામ સામેલ છે, જેમાં ભારે વરસાદ બાદ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

3/8
હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે 133 રસ્તાઓ બંધ છે. વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.

4/8
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

5/8
ઉત્તરાખંડમાં સ્થિતિ એવી છે કે ખરાબ હવામાનને કારણે 154 રસ્તાઓ બંધ થઈ ગયા છે.

6/8
દેશમાં એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે તો કારગીલમાં 4 થી 5 ઈંચ હિમવર્ષા થઈ છે.

7/8
આસામના 6 જિલ્લાઓમાં 121 ગામોના લગભગ 22 હજાર લોકો પૂરથી પ્રભાવિત છે.

8/8
હિમાચલમાં 8 અને 9 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે. (તસવીર સૌજન્યઃ PTI)

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા

Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ

સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!

અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી

KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન

IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો

Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક

Embed widget