શોધખોળ કરો
New Year 2002: ગોવામાં આ રીતે નવા વર્ષને લોકોએ આવકાર્યુ, જુઓ તસવીરો
તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર
1/4

વિદેશ સહિત ભારતમાં પણ નવા વર્ષ 2022ની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ગોવામાં આતશબાજી સાથે 2022ને વેલકમ કરવામાં આવ્યું હતું.
2/4

નવા વર્ષને વધાવવા દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો પણજીમાં ઉમટ્યા હતા. પાર્ટીમાં ડાંસ કરીને નવા વર્ષને લોકોએ આવકાર્યું હતું.
3/4

પણજીમાં ડીજેના તાલે લોકો ઝૂમ્યા હતા અને નવું વર્ષ આવતા જ ચિચિયારીઓ પાડીને આવકાર્યું હતું.લોકોમાં નવા વર્ષનો ઉત્સાહ જોઈ શકાતો હતો.
4/4

તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર
Published at : 01 Jan 2022 10:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
