શોધખોળ કરો

Operation Ajay: ઇઝરાયલથી ભારતીયોને લઇને પહોંચ્યું પ્રથમ વિમાન, લોકોએ ભારત સરકારનો માન્યો આભાર

Operation Ajay: ઈઝરાયેલથી પરત ફરનારાઓની પ્રથમ બેચમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત કુલ 212 લોકો ભારત પહોંચ્યા છે. લોકોએ દિલ્હી પહોંચતા જ ભારત સરકારનો આભાર માન્યો હતો.

ફોટોઃ ટ્વિટર

1/5
Operation Ajay: ઈઝરાયેલથી પરત ફરનારાઓની પ્રથમ બેચમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત કુલ 212 લોકો ભારત પહોંચ્યા છે. આ લોકોએ દિલ્હી પહોંચતા જ ભારત સરકારનો આભાર માન્યો હતો.

2/5
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારત સરકારના ઓપરેશન અજય હેઠળ ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઇ જતી પ્રથમ ચાર્ટર ફ્લાઇટ શુક્રવારે સવારે નવી દિલ્હી પહોંચી હતી.

3/5
એક બાળક સહિત 212 ભારતીય મુસાફરોને લઈને આ ફ્લાઈટ ગુરુવારે રાત્રે ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.

4/5
ગુરુવારે રાત્રે વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વિટર પર પ્રથમ ફ્લાઇટની તસવીરો શેર કરી અને કહ્યું હતું કે  “ઓપરેશન અજય ચાલુ છે. નવી દિલ્હી જઈ રહેલા વિમાનમાં 212 નાગરિકો સવાર છે.

5/5
પ્રથમ બેચમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત કુલ 212 લોકો ભારત પહોંચ્યા હતા. દિલ્હી પહોંચતા જ લોકોએ ભારત સરકારનો આભાર માન્યો હતો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી

ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ

એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે

Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર

ABP Premium

વિડિઓઝ

IPS Hasmukh Patel | IPS હસમુખ પટેલને ગુજરાત સરકારે સોંપી મોટી જવાબદારીSurendranagar Landslide : સુરેન્દ્રનગરની ગેરકાયદે ખાણમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોતPM Modi In Vadodara : મોદીએ કાફલો રોકાવી દિવ્યાંગ દીકરી પાસેથી લીધા પોટ્રેઇટ, જુઓ દીકરીએ શું કહ્યું?Banaskantha Scuffle : ડીસામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ, 8 ઘાયલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ
ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
PM મોદીએ ટાટા એયરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું  કર્યું ઉદ્ધાટન, રતન ટાટાને લઈ કહી આ વાત 

Dhanteras 2024: 100 વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ધનતેરસની ઉજવણી થશે

લાખો રાશન કાર્ડધારકોને લાગશે ઝટકો, ત્રણ મહિનાથી રાશન ન લેનારા પર થશે આ કાર્યવાહી

'રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?

Embed widget