શોધખોળ કરો
'હજુ આગામી ત્રણ વખત PM બનશે નરેન્દ્ર મોદી', જાણો કોણે કરી ભવિષ્યવાણી?
PM Modi In Varanasi: PM મોદી મંગળવારે (14 મે, 2024) ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા અને આરતી કરી હતી.

ફોટોઃ abp live
1/6

PM Modi In Varanasi: PM મોદી મંગળવારે (14 મે, 2024) ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા અને આરતી કરી હતી.
2/6

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગંગા પૂજા અને આરતી કરનાર છ પંડિતોએ મોટી ભવિષ્યવાણી કરી છે. પંડિતોએ કહ્યું કે પીએમ મોદી જીતશે.
3/6

પંડિતોએ કહ્યું કે નરેન્દ્ર મોદી આગામી ત્રણ ટર્મ માટે પીએમ બને તેવી શક્યતાઓ છે. પંડિતોએ દાવો કર્યો કે પીએમને માતા ગંગાના આશીર્વાદ છે.
4/6

જો નરેન્દ્ર મોદી આ વખતે પણ ચૂંટણી જીતે છે અને જો ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને બહુમતી મળે છે તો તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે.
5/6

જો પંડિતોની ભવિષ્યવાણી સાચી પડશે તો નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ હશે જે સૌથી વધુ સમય સુધી દેશના વડાપ્રધાન રહેશે.પીએમ મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના પ્રસ્તાવક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ હાજર હતા.
6/6

પીએમ મોદી 2014 અને 2019માં વારાણસી લોકસભા સીટ પરથી જીત્યા છે. આ વખતે ભાજપે તેમને ફરીથી અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.
Published at : 15 May 2024 05:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
