શોધખોળ કરો

PM Modi Kanpur Visit: ટિકિટ લઈ PM Modi એ કરી કાનપુર મેટ્રોની સવારી, જુઓ તસવીરો

1/7
UP Election 2022: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે કાનપુર પહોંચ્યા. જ્યાં તેમણે 11 હજાર કરોડના મેટ્રો પ્રોજેક્ટના નવા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું અને પછી કાનપુર મેટ્રોની સવારી પણ કરી. આ દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. જુઓ તેમની તસવીરો......

2/7
પીએમ મોદી અને સીએમ યોગીએ આઈઆઈટી મેટ્રો સ્ટેશનથી ગીતા નગર સ્ટેશન સુધી મુસાફરી કરી.

3/7
જ્યારે,  પીએમઓ અનુસાર, કાનપુરના મેટ્રો પ્રોજેક્ટની કુલ લંબાઈ 32 કિલોમીટર છે અને તે 11 હજાર કરોડના ખર્ચે બનાવવામાં આવી રહી છે.

4/7
પીએમ મોદી પોતે અહીં ટિકિટ ખરીદીને મેટ્રોમાં સવારી કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાનની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ છે.

5/7
પીએમની મેટ્રોની સવારી સમયે લોકો તેમની છત પર ઉભા હતા અને દૂરથી તેમની એક ઝલક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પીએમએ હાથ હલાવીને તેમનું સ્વાગત કર્યું.  (તસવીર- સોશિયલ મીડિયા)

6/7
જણાવી દઈએ કે કાનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર મેટ્રો પ્રોજેક્ટ અને બીના-પનકી મલ્ટીપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે યુપીને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ડબલ એન્જિનની સરકાર સંપૂર્ણ જવાબદારી સાથે કામ કરી રહી છે.

7/7
તેમણે એમ પણ કહ્યું કે ડબલ એન્જિનની સરકાર જાણે છે કે મોટા લક્ષ્યો કેવી રીતે નક્કી કરવા અને તેને પૂરા કરવા. કોણ કલ્પના કરી શકે છે કે યુપીમાં વીજ ઉત્પાદનથી ટ્રાન્સમિશનમાં સુધારો થઈ શકે છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે

GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર

અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા

PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર

Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો

ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી

લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી

Embed widget