શોધખોળ કરો
PM મોદી બુદ્ધ પૂર્ણિમાએ કુશીનગર પહોંચ્યા, મહાપરિનિર્વાણ મંદિરમાં કરી પૂજા, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/87131cb8cb2d94ba6d857d88a2e3842f_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
PM Modi in Kushinagar
1/5
![PM Modi in Kushinagar : નેપાળ સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ પીએમ મોદી યુપીના કુશીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્થળની મુલાકાત લીધી હતી. આગળની સ્લાઈડમાં જુઓ તસવીરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/28c181eb3655b6906401e58a77d3c686d5647.jpg?impolicy=abp_cdn&imwidth=720)
PM Modi in Kushinagar : નેપાળ સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ પીએમ મોદી યુપીના કુશીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્થળની મુલાકાત લીધી હતી. આગળની સ્લાઈડમાં જુઓ તસવીરો.
2/5
![નેપાળના લુમ્બિનીથી પરત ફરેલા વડાપ્રધાન રોડ માર્ગે મહાપરિનિર્વાણ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં ભગવાન બુદ્ધની સૂતેલી મુદ્રાની પ્રતિમાની પૂજા કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/2ded518a9d58054ad36c33d15eb6dce512964.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેપાળના લુમ્બિનીથી પરત ફરેલા વડાપ્રધાન રોડ માર્ગે મહાપરિનિર્વાણ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં ભગવાન બુદ્ધની સૂતેલી મુદ્રાની પ્રતિમાની પૂજા કરી હતી.
3/5
![વડાપ્રધાને ભગવાન બુદ્ધની પ્રતિમાને ચિવર વસ્ત્ર અર્પણ કર્યા. આ દરમિયાન મંદિરના પૂજારીઓએ વડાપ્રધાનને ભગવાન બુદ્ધની પ્રતિમા પણ અર્પણ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/e027b974bf36ac839164e254e4db97d492d87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડાપ્રધાને ભગવાન બુદ્ધની પ્રતિમાને ચિવર વસ્ત્ર અર્પણ કર્યા. આ દરમિયાન મંદિરના પૂજારીઓએ વડાપ્રધાનને ભગવાન બુદ્ધની પ્રતિમા પણ અર્પણ કરી હતી.
4/5
![વડાપ્રધાન મોદી નેપાળના લુમ્બિનીમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સીધા કુશીનગર પહોંચ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/690c52f10a19e9161eaa20b9b93b0419f78ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડાપ્રધાન મોદી નેપાળના લુમ્બિનીમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સીધા કુશીનગર પહોંચ્યા હતા.
5/5
![PM આજે લખનૌમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને ડિનરમાં પણ હાજરી આપી. PMએ મહાપરિનિર્વાણ મંદિરમાં દર્શનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/16/131c462d81a21c9f35b1ea877c62ac9a0ce0c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
PM આજે લખનૌમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને ડિનરમાં પણ હાજરી આપી. PMએ મહાપરિનિર્વાણ મંદિરમાં દર્શનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Published at : 16 May 2022 11:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)