શોધખોળ કરો
Makar Sankranti 2024: PM નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને ગાયોને ઘાસ ખવડાવી કરી ઉતરાયણની ઉજવણી
Makar Sankranti 2024: PM મોદી તાજેતરમાં પોંગલની ઉજવણી કરવા એલ મુરુગનના ઘરે પહોંચ્યા હતા. વાસ્તવમાં તેની પૂજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે બાદ હવે પીએમની નવી તસવીરો સામે આવી છે.
( Image Source : ANI )
1/6

Makar Sankranti 2024: PM નરેન્દ્ર મોદી તાજેતરમાં પોંગલની ઉજવણી કરવા એલ મુરુગનના ઘરે પહોંચ્યા હતા. વાસ્તવમાં તેની પૂજાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે બાદ હવે પીએમ મોદીની નવી તસવીરો સામે આવી છે.
2/6

આજે સામે આવેલી તસવીરોમાં પીએમ મોદી ગાયોને ઘાસ ખવડાતા જોવા મળી રહ્યા છે.
Published at : 14 Jan 2024 05:21 PM (IST)
આગળ જુઓ





















