શોધખોળ કરો
Punjab election results 2022: પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત, દિલ્હી-મુંબઈમાં કાર્યકરોએ કરી ઉજવણી, જુઓ તસવીરો

આમ આદમી પાર્ટીની ઉજવણી
1/4

પંજાબની 117 વિધાનસભા બેઠકોમાંથી AAPને 90 બેઠકો મળી રહી છે જ્યારે કોંગ્રેસને 15 બેઠકો મળી રહી છે.
2/4

પંજાબમાં આમ આદમી પાર્ટીને લઈને કાર્યકર્તાઓ અલગ-અલગ જગ્યાએ ઉજવણી કરતા જોવા મળે છે.
3/4

આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લહેર છે.
4/4

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પોતાની હાર સ્વીકારી લીધી છે અને કહ્યું છે કે પંજાબનો નિર્ણય માથા પર છે. બીજી તરફ ચરણજીત સિંહ ચન્ની તેમની બંને સીટો પરથી હારી જતા જોવા મળી રહ્યા છે.
Published at : 10 Mar 2022 03:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
